August 7, 2026
ગુજરાત

મરાઠી સમાજના પંદિરકર મહારાજે સોસિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ફક્ત પરિવારના સભ્યો સાથે ઉજવાઈ જન્માષ્ટમી

અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા  મરાઠી સમાજના પંદિરકર મહારાજના (બુવા) ત્યાં દર વર્ષે હર્ષોલ્લાસ થી જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવતી હોય છે ઉજવણીમાં સમાજના અને આજુ બાજુના લોકોપણ ભાગ લેતા હોય છે, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે.

પરંતુ આ વર્ષે કોરોના કાળ ને કારણે પંદિરકર બુવાએ ફક્ત પરિવાર જન સાથે જ જન્માષ્ટમીની ઉજવણી કરી કોરોના કાળ વહેલા સમાપ્ત થાય અને કૃષ્ણ ભગવાન સવની રક્ષા કરે તેવી પ્રાર્થના કરી.

જન્માષ્ટમી ની ઉજવણી વધુ જોવા માટે અહીં ક્લિક કરો .(વિડીયો બાય: પ્રભાકર પંદિરકર )

 

Related posts

પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય નાટ્યપ્રયોગ અને પદ્મશ્રી અરવિંદ વૈદ્ય સન્માન સમારોહ સંપન્ન

Ahmedabad Samay

કોરોનાની નવી ગાઈડલાઈન બહાર આવી, હોમ હોકોરોન્ટાઇન હવે ૦૭ અને હળવા કેસમાં ૧૦ દિવસે રજા

Ahmedabad Samay

અમદાવાદ – મણિનગરમાં યુવતીની છેડતી કરતો વિધર્મી યુવક ઝડપાયો, લોકોએ ઝખાડ્યો મેથીપાક

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ચોંકાવનારું પરિણામ ભાજપ 02, કોંગ્રેસ 02, જીતના દાવેદાર નેતા નિકુલસિંહ અને ગિરિવર શેખાવાતની હાર

Ahmedabad Samay

 કેન્દ્ર સરકારે મંગળવારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે પ્રીમિયમમાં વધારો કર્યો

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો