એકતા એજ લક્ષ્ય સંગઠન ના ગુજરાત પ્રચાર પસાર પ્રમુખ શ્રી જેસવાલસિંહ રાઠોડ અને ગુજરાત જિલ્લાના તમામ તમામ પદાધિકારીઓ દ્વારા આજ રોજ અમદાવાદ કલેકટર શ્રી ને હરિયાણા માં ધર્મ પરિવર્તન ના કરવા પર હત્યા કરવામાં આવેલ હત્યાકાંડ ના આરોપીને સખત સજા થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, હરિયાણામાં બનેલા નિકિતા હત્યાકાંડના આરોપીઓ ને કડકમાં કડક સજા થાય અને નિકિતા અને તેના પરિવાર ને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લેવા જોઈએ, યુ.પી. માં લવજેહાદ જેવા અપરાધ પર અલગ થી યુ.પી. સરકાર દ્વારા કાનૂન બનાવવા જઇ રહી છે તેજ રીતે આપના રાજ્યમાં પણ લવજેહાદ જેવા સનગીન ગુન્હા માટે અલગ થી કાનૂન બનાવવું જોઈએ જેથી હિન્દુ બહેનો અને દીકરીઓ ને લવજેહાદ નું શિકારન બને.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ