અમદાવાદના નરોડવિસ્તારમાં આજ રોજ વરરાજા ને લઈને જાન નીકળવામાં આવ્યું હતું પરંતુ જાન ને જોઈને એવું માલુમ પડતું હતું કે તેવો જાન લઈને નહિ પરંતુ કોરોના ને આમંત્રણ આપવા નીકળ્યા હોય તેવું લાગતું હતું. વરરાજા કે જાનમાં ઉપસ્થિત એકપણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નહતું કે કોરોના ગાઇડ નું પાલન કર્યું હતું, સરકારે લગ્ન કરવા માટે પરવાનગી આપી એનો અર્થ એ નથીકે કોરોના જેવી મહામારીને અંદેખો કરાય, આવીજ લોકોની મૂર્ખામીને લીધે કોરોનો વધતો જાય છે.
અહેવાલ: સુનિલ ચૌહાણ