જાણીતા સંસ્કૃત વિદ્વાન પદ્મશ્રી બન્નાજી ગોવિંદાચાર્યનું રવિવારે નિધન થયું. તેઓ 84 વર્ષના હતા.તેમને પરિવારમાં ચાર પુત્રીઓ છે. ગોવિંદાચાર્ય એ થોડા દિવસો પહેલા પુત્ર ગુમાવ્યો હતો. તેમણે 1970 ના દાયકામાં કેટલાક વર્ષ કન્નડ દૈનિક ઉદયાનીના સાપ્તાહિક સામયિકનું સંપાદન કર્યું હતું.