ગૂગલમાં આવી તકનીકી ખામી યુ ટ્યુબ અને જી-મેઈલ ખોરવાઈ ગયા : ગૂગલમાં મોટો ખોટકો સર્જાયો : જી-મેઈલ અને યુ ટ્યુબ સહિતની સેવાઓ ખોરવાઈ ગઈ : જો કે ગુગલની ‘સર્ચ’ સેવાઓને કોઈ અસર પહોંચી નથી : ખાસ કરીને યુ ટ્યુબ અને જી-મેઈલ સંપૂર્ણ પણે ડાઉન થઈ ગયાની જબરી બૂમ ઉઠી છે

પાછલી પોસ્ટ