નવા વાડજ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી
આજ રોજ 21/6/2021 ના રોજ આમ આદમી પાટી નવાવાડજ વોડઁ નંબર ૦૬ કરમશીભાઇ ભરવાડ અમદાવાદ શહેર OBC સેલ પમુખ ની આગેવાની થી પંચાલ વાડી માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવા વાડજ વિસ્તારના પાર્ટી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.