September 20, 2026
ગુજરાતદેશ

યુ.કે આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

ભારતમાં આજે સવાર સુધીમાં કુલ ૨૦ નવા સ્ટ્રેનના કોરોના વાયરસના દર્દી મળી આવ્યા છે.યુ.કે. આવતી જતી તમામ વિમાની સેવાઓ પર રોક લગાવી છે.

ભયાનક ઝડપથી ફેલાતા નવા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા માટે ઈંગ્લેન્ડથી આવતા- જતા વિમાનો પર પ્રતિબંધ લાદી દેવાયો છે.ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસનો ભયંકર ઝડપથી ફેલાતો નવો સ્ટ્રેન ભારતમાં પણ આવી પહોંચતા ભારત સરકારે ફ્ટાફ્ટ પગલાં લેવા માંડ્યા છે અને ઈંગ્લેન્ડથી આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ લાદી દીધો છે.

Related posts

ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2025 માં શાનદાર શરૂઆત કરી છે. કાલે રમાયેલી પૂલ બીની મેચમાં ભારતે થાઈલેન્ડને 11-0 ના વિશાળ માર્જિનથી હરાવ્યું

Ahmedabad Samay

કોરોના કેસ વધતા સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો

Ahmedabad Samay

ભાજપ કાર્યકરોની સેન્સ પ્રક્રિયામાં બબાલ થતા મારામારી

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્‍યના ઘણા ભાગોમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

Ahmedabad Samay

અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન બિપરજોય તબાહી મચાવવા માટે તૈયાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો