September 21, 2026
ગુજરાત

ધ કશ્મીર ફાઇલ મુવી જોવા એમ.કે.ચશ્મા ઘર દ્વારા આપવામાં આવી આકર્ષક ઓફર

દેશભરમાં કાશ્મીરી પંડિતો પર કશ્મીરમાં કરવામાં આવેલા અત્યાચારો અને સત્ય ઘટના ઓને દર્શાવામાં આવી છે હજુ સુધી આ ઘટનાઓ ઉપર કોઇ ફિલ્મ બનાવવામાં આવી નથી જ્યારે આ ફિલ્મ બનાવવામાં આવી છે તો સૌ કોઈ આ મુવી જોઈ ભાવુક થઇ ગયા છે, વડાપ્રધાન મોદીએ પણ આ ફિલ્મના વખાણ કર્યા છે.

આ ફિલ્મ જોવા માટે લોકો એક બીજાને પ્રેરિત કરી રહ્યા છે તેવામાં મેઘાણીનગરમાં આવેલ એમ.કે.ચશ્મા ઘરના સંચાલક શ્રી મહેશભાઇ દ્વારા આકર્ષક ઓફરો આપવામાં આવી રહી છે. ધ કશ્મીર ફાઇલની મુવી ટિકિટ બતાવવા પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને ૧૦૦૦ની ખરીદી પર બે ધ કશ્મીર ફાઇલ મુવી ટિકિટ ફ્રીની ઓફર આપવામાં આવી રહી છે,

Related posts

રાજ્યમાં અનગોળા સમાન પડી રહેલી ગરમીથી રાહત મળશે, આજથી તાપમાન ઘટશે

Ahmedabad Samay

ગાંધીનગર: ગૃહમંત્રી અમિત શાહની ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતનો બીજો દિવસ

Ahmedabad Samay

આરોગ્ય તંત્ર જાગ્યું. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ શરૂ કરાયા

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ બાદ સ્માર્ટ પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવશે

Ahmedabad Samay

31મી ડિસેમ્બરના ઉજવણી દરમિયાન દારૂ પાર્ટી અને ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું

Ahmedabad Samay

ગુજરાત ATS દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ,પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો