September 21, 2026
ગુજરાતઅપરાધ

નિકોલ વિસ્તારમાં આવેલ વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટનો બનાવ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઉમિયા સર્કલ પાસે આવેલા વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટનો બનાવ બન્યો છે. ઘટના અંગે માહિતી મળતા નિકોલ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
અમદાવાદમાં હથિયાર બતાવીને સતત બીજા દિવસે પૂર્વ વિસ્તારમાં લૂંટની ઘટના બની છે.

સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ દુકાનમાં ગ્રાહક નહોતા ત્યારે સ્કુટર પર આવેલા ચાર શખ્સો દ્વારા દુકાનમાં ઘુંસી જઇને લૂંટ ચલાવવામાં આવી હતી. તેમની પાસે રહેલી પિસ્ટલ દેખાડીને સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો. ચારેય વ્યક્તિઓએ આખી દુકાનમાં રહેલા માલ અને રોકડ લૂંટી લીધા બાદ બાઇક પર સવાર થઇને ભાગ્યા હતા. જો કે આસપાસનાં લોકો કે દુકાન માલિક પીછો ન કરે તે માટે ફિલ્મી સ્ટાઇલે હવામાં ફાયરિંગ કર્યું હતું.પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ  કરવામાં આવી છે

Related posts

ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો

Ahmedabad Samay

અમદાવાદ: શનિવારે વરસાદ પડ્યા બાદ રવિવાર સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બપોરે બફારાએ લોકોને હેરાન કર્યા

Ahmedabad Samay

અમદાવાદના બે ચેઇન સ્નેચર હાઈસ્પીડ બાઈક પર મોડાસામાં મહિલાની ચેઇન સ્નેચ કરવામાં નિષ્ફળ : રૂરલ પોલીસે જેટ સ્પીડમાં દબોચી લીધા

Ahmedabad Samay

ભાજપમાં ટિકિટ ફાળવણી ઉપર કાર્યકરોનો રોષ દેખાયો, ખાનપુર કાર્યલય પર કાર્યકરો પોહચ્યા

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અને અમદાવાદની પ્રખ્યાત એઈમ્સ હોસ્પીટલ દ્વારા વિરમગામ શહેર માં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

રાજ્યના ૧૯ પી.એસ.આઇ.ની બદલીના હુકમો કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો