હાલ રાજ્યમાં કોરોના પરિસ્થિતિ એટલી હદે વધી છે કે કોરોના દર્દીઓ માટે બેડ અને ઓક્સિજન ની અછત જોવા મળી રહી છે તેવા ઘણા બધી સંસ્થાઓ સામે આવ્યા છે અને જેમ બને એમ મદદરૂપ થાય છે
તેવામાં અમદાવાદના “ઉત્તર ભારતીય વિકાસ પરિષદ” ના પ્રદેશ અધ્યક્ષ મહેશસિહ રાજેન્દ્રસિંહ કુશવાહના સહયોગથી ઉત્તર ભારતીય વિકાષ પરિસદ દ્વારા સંચાલિત “સંત કબીર કોવિડ કેર સેન્ટર” ની ઓક્સિન બેડ સાથે નિશુલ્ક સુવિધા અમદાવાદના સરસપુર ખાતે ચાલુ કરવામાં આવી છે.
તેમના પ્રયત્ન માટે ઉત્તર ભારતીય વિકાષ પરિસદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુર એ આભાર વ્યક્ત કર્યો છે.