અમદાવાદમાં હથિયાર બતાવીને ચાર શખ્સો દ્વારા દુકાનમાં ઘુંસી જઇને લૂંટ ચલાવવામાં આવી હતી. તેમની પાસે રહેલી પિસ્ટલ દેખાડીને સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો. ચારેય વ્યક્તિઓએ આખી દુકાનમાં રહેલા માલ અને રોકડ લૂંટી લીધા બાદ બાઇક પર સવાર થઇને ભાગ્યા હતા.
આ તમામે તમામ ઘટના સી.સી.ટી.વી. માં કેદ થઇ ગઇ જે અમારા દ્વારા આપ સુધી પહોંચાડવામાં આવી છે સી.સી. ટી.વી.માં આપ નિહાળી શકો છો કે લૂંટારુઓ કેટલા બેફામ બની પોલીસની બીક વગર કેવા બેફામ બનીને સરળતાથી આ લૂંટને અંજામ આપેછે.