April 25, 2024
ગુજરાત

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિનું નવા નરોડામાં કાર્યલયનો ઉદ્ઘાટન

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા નવા નરોડા ખાતે ઢોલ વગાળીને જોરો શોરો થી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

 

 

સમિતિના દ્વારા ભારતનો એક એક હિન્દૂ દ્વારા દાન લઇ શ્રી રામજી નો ભવ્ય મંદિર બનાવવામાં હિસ્સેદારી કરાવવાના સંકલ્પ માટે જન ભંડોળ એકત્રિત કરવામાં માટે નવા નરોડા વિસ્તારમાં કાર્યાલય ની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યાલય દ્વારા નવા નરોડા વિસ્તારના દરેક હિન્દુઓ નો સમ્પર્ક કરવમાં આવશે

Related posts

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

રાહત દરે અને ગુણવત્તાયુક્ત સંભાળ આપવા માટે જીસીએસ હોસ્પિટલને એવોર્ડ એનાયત કરાયું

Ahmedabad Samay

એરપોર્ટ ખાતે CISF અને હેલપિંગ હેન્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ ચંદુ ભકતાણી દ્વારા વાયરલ કરવામાં આવેલ વિડીયોના શખ્સ પર જીવલેણ હુમલો

Ahmedabad Samay

કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હવે સાંજે ૦૬ થી રાતે ૦૯ વાગ્યા સુધી જ ચાલશે. 

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો