બોલિવૂડ સિંગર રાજા હસન સાથે ગુજરાતના આર્ટિસ્ટ નિલમકંવ૨ સિસોદિયા અને રાજવી૨સિંહ જેતાવત નું આલ્બમ સોંગ રાજ બન્ના સા થયું લોંચ .
આલ્બમ સોંગ રાજ બન્નાના સા અે સોશ્યલમીડિયા મા માચવી ધૂમ, 4 જ દિવસ મા 59 હજાર થી વધારે લોકો એ જોયું આ સોંગ.
જેમાં સિંગર રાજા હસન જે બોલિવુડ સિંગર અને મિનાક્ષી રાઠોડ જે રાજસ્થાની સિંગર છે.
જેમાં મુખ્ય રોલ માં નિલમકંવર સિસોદિયા જે ક્ષત્રાણિ રાજપુતાના ઈવેન્ટ ઓર્ગેનાઈઝર છે. અને રાજવીરસિંહ જેતાવત જે NSUI ના વિર્ધાર્થી નેતા છે.સોંગ નુ શૂટિંગ ચિત્તોડગઠ ની હોટલ પ્રતાપ પેલેસ માં અને રાજાસી રિસોર્ટ મા કરવામાં આવ્યું છે. સોંગ ના પ્રોડયુસર આર સિંઘોડીયા અને ડાયરેકટર મહેન્દ્ર સાગર છે.
સોંગ માં નીલમ અને રાજવીરસિંહની એક્ટીંગ પણ ખૂબ સરસ જોવા મળી છે .
આ સોંગે ગુજરાત અને રાજસ્થાનમાં માં ખૂબ જ ધૂમ મચાવી છે સોસિયલ મીડિયામાં 4 જ દિવસમાં લોકપ્રિય બની ગયુ છે આ સોંગ. આપ પણ આ સોંગ જોવાનું ન ચુકતા .