September 21, 2026
ગુજરાત

કોરોના ને ફરી આમંત્રણ, ફરી લોકો બન્યા બેદરકાર

સરકારે દિવાળીના જેમ ઉત્તરાયણ ઉજ્જવવાની પરવાનગી આપીને સારું કામ તો કર્યું છે પણ એના લીધે દિવાળી જેવી કોરોના પાર્ટ ૦૩ ન આવી જ્યાં તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

ઠેર ઠેર પતંગની દુકાનો અને દોરી રંગવાની દુકાનો માં લોકોની ભીડ કોવા મળી રહી છે જેમાં ઘણા લોકોએ તો માસ્ક પણ પહેર્યા નથી ના તો સોસિયલડીસ્ટનશ નો પણ લોકો ભાન ભૂલી એકત્રિત થઈ રહ્યા છે, આ દ્રશ્યો જોઈને કોરોના ભાગ ૦૩ આવે તેવું લાગી રહ્યું છે. સરકારે ઉત્તરાયણમાં છૂટછાટ ભલે આપી છે પરંતુ જનતાએ પોતેજ પોતાનું ધ્યાન રાખવું પડશે.

અમદાવાદ સમય જાહેર જનતાને અપીલ કરે છે કે તહેવાર તો આપણે હોઈશું તો આવતા વર્ષે પરિવાર સાથે મળીને ફરી ઉજવી લઈશું પરંતુ આવી મહામારીના સમયે સાવચેતી ન રાખી તો મુશ્કેલી આપના પરિવારનેજ પડશે. માટે ગમે ત્યાં જાવો બે ગજની દુરી રાખો, માસ્ક પહેરી રાખો અને સેનેટાઈઝરનો ઉપયોગ કરતા રહો

Related posts

મુંબઈમાં વરસાદ બાદ અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના

Ahmedabad Samay

વોકીટોકી સાથે સજ્જ પોલીસ દુરબીનથી તમામ ઉપર નજર રાખશે

Ahmedabad Samay

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 30 મેના રોજ જોબફેરનું થશે આયોજન

Ahmedabad Samay

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યની જામીન સામે પોલીસનું સોગંદનામું

Ahmedabad Samay

રેલવે કોન્સ્ટેબલ સમય સુચકતા પતિ પત્ની બંનેના જીવ બચાવ્યા

Ahmedabad Samay

‛ટચ ધ સ્કાય’ દ્વારા જનતા માટે મહા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું. 

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો