૦૯ મેં ના રોજ વીર પુરુષ મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ છે જે દરમિયાન શ્રી રાજપૂત કરણી સેના ના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ શ્રી જે.પી.જાડેજા એ વિનંતી કરી છે કે આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સૌને અપલી કરી છે કે.
વીર મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ ૦૯ તારીખના રોજ હોવાથી તેમની યાદમાં રાત્રે નવ વાગ્યાના સુમારે ૦૯ દિવા પ્રગટાવીને પરિવાર સાથે જન્મ જયંતિ મનાવે તેવી આશા વ્યક્ત કરી છે.