September 22, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર વોર્ડમાં ભાજપ નેતાઓ નો જનતા દ્વારા ઉગ્ર વિરોધ

અમદાવાદના કુબેરનગર વોર્ડમાં પવન શર્મા અને એમ.એલ.એ. બલરામ થવાણી તેમના વોર્ડમાં ચુનાવ પ્રચાર કરવા નીકળ્યા હતા તે સમયે તેમને ચુનાવ પ્રચાર માંથી ઉભી પૂંછડીએ પ્રચાર છોડીને જવું પડ્યું હતું.


કુબેરનગર ની જનતાએ ભાજપના નેતાઓનો ઉગ્ર વિરોધ કર્યો હતો એમ.એલ.એ બલરામ થવાણી અગાઉ એક યુવતીની મારવાના કિસ્સામાં બદનામ થઇ ચુક્યા હતા જ્યારે પવન શર્મા એ લોકડાઉનમાં કુબેરનગરમાં વસતા પરપ્રાંતિઓ ને વતન પરત મોકલવા માટે લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યાં છતાં વતન પરત ન મોકલવાનો આક્ષેપ કર્યો હતો અને તેના વિરોધમાં તેમની રેલીનો વિરોધ કરી રેલીને નિષ્ફળ બનાવી હતી.

 

Related posts

“એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવ્યું

Ahmedabad Samay

AMC દ્વારા વહીવટી વિભાગને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી મોટા પાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

Ahmedabad Samay

સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

Ahmedabad Samay

કિરીટભાઈ પરમાર એક કોમન મેન બન્યા મેયર

Ahmedabad Samay

NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકરો ની રાજકોટમાં ધરપકડ

Ahmedabad Samay

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને તિલકવાડા તાલુકામાં પ્રવેશતા તાલુકાના દેવલીયા ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો