August 24, 2026
દેશ

ભોપાલ, ઈંદોર અને જબલપુરમાં ૨૧ માર્ચ રવિવારે સંપૂર્ણ લોકડાઉન

મધ્ય પ્રદેશના ભોપાલ, ઈંદોર અને જબલપુરમાં ૨૧ માર્ચે રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. ૩૧ માર્ચ સુધી આ ત્રણ શહેરોમાં સ્કૂલ-કોલેજો પણ બંધ રહેશે. આ નિર્ણય ગઇ કાલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા બોલાવાયેલી બેઠકમાં લેવાયો.

મુખ્યમંત્રીએ બેઠક પછી કહ્યું કે, રાજયમાં કોરોના સંક્રમણ સતત ગંભીર થઈ રહ્યું છે અને ફરી એકવખત સંકટની સ્થિતિ ઊભી થઈ રહી છે. તેમણે કહ્યું કે, સરકાર સંક્રમણને રોકવામાં કોઈ કચાશ રાખશે નહીં. સીએમએ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ પણ કરી છે.

Related posts

યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના

Ahmedabad Samay

શુક્રવારે સાંજે ખેડૂતો તેમના આગામી પગલાની જાહેરાત કરશે.

Ahmedabad Samay

નાણામંત્રી સીતારમણ દ્વારા રજૂ થયેલા બજેટની મહત્વની બાબતો

Ahmedabad Samay

યૂક્રેન પ્રસ્તાવ પર ભારત રહ્યું મતદાનથી દૂર, પૂછ્યો વિશ્વને અરીસો બતાવતો સવાલ

Ahmedabad Samay

હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ શ્રી બિપિન રાવત અને તેમનાં પત્ની શ્રીમતી મધુલિકાનું દુઃખદ અવસાન, દેશમાં શોકનો માહોલ

Ahmedabad Samay

કર્ણાટકના રાજકારણમાં એક નિર્ણાયક વળાંક, ડી કે શિવકુમાર નવા મુખ્ય મંત્રી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો