August 8, 2026
ગુજરાત

લોકડાઉન ની વાતને લઇ સી.એમ. રૂપાણીએ આપી સ્પષ્ટતા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઍ જણાવ્યું  કે હાલ જયાં રાત્રી કફયુ અમલી છે તે સિવાય વધારાનું કયાંય કરફ્યુ લગાવવામાં આવશે નહિ, રાજયમાં લોકડાઉન કરવાનું કોઇ આયોજન નથી,  વધતા કોરોનાના સંક્રમણને પગલે રાજય સરકારે તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે. ગુજરાત બહારથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરાઇ રહયું છે. કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેત રહેવુ જરૂરી છે.

Related posts

યોગ દિવસ નિમિત્તે “ડિવાઇન મધર” દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે યોગ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

આત્મનિર્ભર ગુજરાત યોજનાના ફોર્મ બેન્ક માંથી નિઃશુલ્ક મળશે, કોઈ પ્રકારની સિક્યોરિટી ની જરૂરી નહિ.

Ahmedabad Samay

નાગબંધમ ફિલ્‍મ ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર થશે રિલીઝ

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરાશે

Ahmedabad Samay

ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Ahmedabad Samay

હાર્દિક પટેલ દ્વારા જનતા ને અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ને સંબોધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો