આજ રોજ બજરંગ દળ હિંદની અમદાવાદના અસારવા વિસ્તારમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નિકુંજભાઇ પટેલ,તરુણકુમાર શર્મા (ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ) ગીરીશભાઈ માલી (ગુજરાત પ્રદેશ મંત્રી)ગંગારામ રબારી(ગુજરાત પ્રદેશ સચિવ)
ગીરીશભાઈ ગંગારામજી અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા,
મિટિંગમાં આગામી કાર્યક્રમ અને કારોબાર અંગે ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યકર્તાઓનો સન્માન કરવામાં આવ્યું હતું.