ડિજિટલની દુનિયામાં બારકોડ સિસ્ટમ એક એવી ટેકનોલોજી છે કે જેના ઉપયોગ કરવાથી મોટી મોટી કંપનીઓ ને ખૂબ સરળતા રહે છે.બારકોડ સિસ્ટમ શોર્ટકટ અને સરળતાથી ઉપયોગી થઇ શકે છે, ઓછી મહેનતન કરવી પડે અને ઓછા સ્ટાફમાં વધુ કામ કરી શકાય,
અમદાવાદની જાણીતી કંપની “એક્યુરેટ બારકોડ સિસ્ટમસ” બારકોડ સિસ્ટમ ને અમદાવાદમાં એટલી મોટી પાયે પગ પેસારો કરાવ્યો કે મોટી મોટી કંપનીઓ એક્યુરેટ કંપનીના દીવાના થઇ ગયા છે કારણે એક્યુરેટ કંપનીએ બારકોડ સિસ્ટમ થી એટલો ફાયદો કરાવી આપ્યો છે કે જે કમ્પનીમાં ૧૦ – ૨૦ વ્યક્તિઓ નું કામ એક જ વ્યક્તિ ફક્ત બારકોડ સ્કેન કરી કામકરે છે અને કામ પણ વધુ ઝડપથી થાય છે.
આવો જાણીએ એક્યુરેટ બારકોડ સિસ્ટમ્સ ના માધ્યમથી કે બારકોડ નો કેવી રીતે ઉપયોગ થાય છે.
બારકોડ દ્વારા આજ કાલ ઘણા બધા ક્ષેત્રમાં ઉપયોગ થવા લાગ્યો છે
* મોટી મોટી કંપનીઓમાં લેવડદેવડ થતી હોય છે તેના માટે પહેલા ચોપડામાં એન્ટ્રી કરતા કયો સમાન કયા જાય છે તે સામાન કયો છે વગેરે જેવી સંપૂર્ણ માહિતી પહેલા મેન્યુલી લખવી પડતી હતી અને અંતિમ સ્થાને મોકલવી પડતી હતી પરંતુ બારકોડ સીસ્ટમ દ્વારા તે વસ્તુની તમમાં વિગત એક બારકોડમાં સેટ કરી દેવામાં આવે છે જેથી તે બારકોડને સ્કેન કરવાથી તેની સંપૂર્ણ માહિતી મળી જાય છે.
* ઇનવોઇસ માટે પણ વપરાય છે આપના સ્ટોરના અંદર કોઇ ચીજ વસ્તુઓ આવે છે તેને સ્ટોરમાં લેતી વખતેજ બારકોડ સિસ્ટમ ના માધ્યમથી સ્કેન કરવાથી તેની એન્ટ્રી સિસ્ટમમાં થઇ જાય અને યાદ પણ રાખવું નથી પડતું અને જ્યારે કોઇ વસ્તુ બહાર જાય છે તો તેનો બારકોડ સ્કેન કરવાથી તે વસ્તુ આપમેળે સિસ્ટમ માંથી ઓછી થઇ જાય છે જેને કારણે આપને સરળતાથી ખબર પડી જાય છે કે કેટલો સમાન આપના સ્ટોકમાં હાજર છે.
એક્યુરેટ બારકોડ સિસ્ટમ કંપની દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી બારકોડ સિસ્ટમની સેવા આપી રહી છે એક્યુરેટ કંપની દ્વારા TSC,ઝેબ્રા ટેકનોલોજી, સીટીઝન માઈક્રો હ્યુમનટેક, હનિવેલ, જાયડોસ જેવી મોટી મોટી કંપની સાથે સંકળાયેલી છે અને બારકોડ પ્રિન્ટ,બારકોડ સ્કેન, બારકોડ લેબલ, રીબોન્સ , બીલિંગ પ્રિન્ટ અને સોફ્ટવેર ની સુવિધાઓ આપવામાં આવે છે.
એક્યુરેટ કમ્પનીએ લોકડાઉન દરમિયાન ઘણી ઉંચાઈ પર પહોંચી ગઇ છે કારણકે એક્યુરેટ કમ્પની દ્વારા લોકડાઉનમાં ઘણી બધી કંપનીઓ ને ડૂબતા અને બંધ થતાં અટકાવી છે. લોકડાઉનમાં ઘણી બધી કમ્પનીમાં મજૂરી કામ કરતા લોકો પોતાના ઘર વાપસી કરી રહ્યા હતા તેવા સમયે એમ્પ્લોય ન હોવાના કારણે કામ બંધ થઇ ગયા હતા તેવામાં એક્યુરેટ કમ્પની આવી કમ્પનીઓ માટે શુભ ચિંતક સમાન બની આવી હતી જે કામ ૫૦ થી ૬૦ વ્યક્તિ કરતા હતા તે કામ એક્યુરેટ કમ્પની દ્વારા એક વ્યક્તિના મદદથી બારકોડ સ્કેન કરી ને કામ સરળ કરી આપવામાં આવ્યું હતું જેને કારણે કમ્પનીઓ બંધ થવાના કતાર વાળી કંપની સરળતાથી બચી ગઇ. એક્યુરેટ બારકોડ સિસ્ટમ્સ કમ્પની લોકડાઉનમાં જાતે તો મેહનત કરી ઉપર આવી પરંતુ અન્ય કમ્પનીના ખભેથી ખભે મળીને કામ કર્યું છે.
આપ પણ ચોપડામાં લખવાની અને કોમ્પ્યુટરની મેન્યુલ એન્ટ્રીઓ થી મુક્તિ પામો અને એક્યુરેટ બારકોડ સિસ્ટમ કંપનીના સહારે આપના વેપારને એક નવી દિશામાં અને ઝડપની દુનિયામાં પ્રવેશ કરો આજે જ સંપર્ક કરો એક્યુરેટ ને અને માણો આરામની પળો.