ટુંક જ સમયમાં ફિટનેસ ક્ષેત્રે રોકેટ ની જેમ ગતી પકડી જુના જીમ ને પછાડી જીમ લોન્જ તરકી કરી રહયું છુ, ટૂંક સમય પહેલાજ નરોડા વિસ્તારમાં જીમ લોન્જ શરૂ થતાની સાથેજ સફળતા પ્રાપ્ત કરી છે, જીમના સાધનો અને ટ્રેઇનરો થી એટલા પ્રભાવિત થયા છે કે એક મેમ્બર તેના સાથે સાથે તેના મિત્રો ને પણ જીમ લોન્જમાં લઇ આવ્યો હતો,
નરોડા વિસ્તારની સફળતા બાદ વિજયસિંહ સેંગર અને દિનેશ શહાની દ્વારા સાઉથ બોપલમાં તેમની ૧૪મી બ્રાન્ચ ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ જીમ લોન્જના બ્રાન્ડએમ્બેસેટર ધ ગ્રેટ ખલીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે, આશા છે જીમ લોન્જ અન્ય વિસ્તારના જેમ જ સાઉથ બોપલમાં પણ પોતાનો જાદુ ચલાવશે