ગુજરાતરાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફયુ લંબાવ્યું by Ahmedabad SamaySeptember 15, 20210 Share2 રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફયુ તા.૨૫ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે, રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, જુનાગઢ, ગાંધીનગરમાં તા.૨૫મી સુધી રાત્રિના ૧૧ થી સવારના ૬ સુધી કર્ફયુ રહેશે.