ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો, અનામી ચૂંટણી બોન્ડ માહિતીના અધિકાર અને કલમ ૧૯(૧) (A)નું ઉલ્લંઘન છે
ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની ૫ જજોની બંધારણીય બેંચે કહ્યું કે દેશના નાગરિકોને એ જાણવાનો અધિકાર...
