એક જ દિવસમાં 42 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર , કોરોના ની ભયંકર સ્થિતિ
અમદાવાદમાં કોરોનાની લહેર ઘાતક બની છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેટ રાકેશ જોશીનું કહેવું છે કે અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થઈ ગયો છે. રાકેશ જોશીના...
