September 22, 2026
ગુજરાતધર્મ

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા ફક્ત અમદાવાદ સમય પર

મેષમેષ
આ સપ્તાહ દરમ્યાન આકસ્મિક ધન લાભ થાય, ખર્ચ ઉપર અંકુશ રાખવો , વાદ વિવાદ થી બહવું, સમસ્યાઓનો ધીરજ અને શાંતિ થી ઉકેલ મળે.
વૃષભવૃષભ
સપ્તાહ દરમ્યાન મિત્રો અને પરિવાર સાથે સમય પસાર થાય. તબિયતની કાળજી રાખવી, આકસ્મિક નિર્ણયો કાળજી પૂર્વક લેવા.
મિથુનમિથુન
સપ્તાહ દરમ્યાન કામકાજનો બોજો વધી શકે ચ્હે, ઉધારી થી બચવું, મ્માનસિક તણાવ ઉત્પન્ન થાય. મહેમાનનું આગમન થાય
કર્ક
સપ્તાહ દરમ્યાન લાપરવાહીને કારણે નુકાસાન ના થાય તેનું ધ્યાન રાખવું, આવક વૃધ્ધિના માર્ગ મળે, યાત્રા પ્રવાસ થાય, મહેનત વધુ કરવી પડે.
સિંહ
આ સપ્તાહ દરમ્યાન સુખ સુવિધાઓમાં વધારો થાય, ખર્ચ થાય, પરિવારનો સાથ સહકાર મળે, કામ નો બોજો વધે.
કન્યા
સપ્તાહ દરમ્યાન માનસિક તનાવણી સ્થિતિ સામાન્ય બને, આર્થિક વ્યવહારોમાં ધ્યાન રાખવું, મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહીં.
તુલા
આ સપ્તાહ દરમ્યાન ભાગ્યનો સાથ મળે, વિદેશ થી સારા સમાચાર પ્રાપ્ત થાય, લાભ થાય, આનંદ ઉત્સાહમાં વધારો થાય.
વૃશ્ચિક
સપ્તાહ દરમ્યાન આર્થિક વ્યવહારોમાં લાભ થાય, ભાગ્યનો સાથ મળે, ભવિષ્યની ચિંતાને કારણે તણાવ ઉત્પન્ન થાય. ધીરજ રાખવી.
ધન
સપ્તાહ દરમ્યાન મહેનતમાં વધારો થાય, સમસ્યાઓનું નિરાકરણ મળે, માન સંમાનમાં વધારો થાય. સંતોષ પ્રાપ્ત થાય.
મકર
આ સપ્તાહ દરમ્યાન સ્વાસ્થ્યમાં સુધારો થાય, કાર્યક્ષેત્રમાં પદોન્નતિ અને વિકાસ માટેની તક મળે, ચિંતા અને નિરાશાઓ દૂર થાય.
કુંભ
સપ્તાહ દરમ્યાન પરિવારનો સાથ સહકાર મળે, વિવાદોનો અંત આવે, નવીન મિલન લૂલકત થાય. કાર્યક્ષેત્રમાં કામકાજનો બોજ વધે.
મીન
આ સપ્તાહ દરમ્યાન કોઈપણ મહત્વના નિર્ણય લેવામાં સાવધાની રાખવી, આર્થિક તંગી નો સામનો કરવો પડે, પરિવારિક વાતાવરણ ખુશહાલ રહે.

Related posts

સુરત પોલીસની PCR વાન નં. ૩૩ ની અદભુત કામગીરી, જાણ થતાના માત્ર ૦૬ મિનિટમાં જીવ બચાવ્યો

Ahmedabad Samay

વર્તમાન સમયમાં શેરબજારમાં જોવા મળી રહેલી ભારે અસ્થિરતા અને ઉતાર-ચઢાવના કારણે બેંક FD સેફ

Ahmedabad Samay

અનિલ રાજપૂતના ફેક પત્રને લઇ ખળભળાટ, કોંગ્રેસ નેતા અનિલ રાજપુતે કરી સ્પષ્ટતા

Ahmedabad Samay

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીનો વિદેશી દારૂનો જથ્થો સરદારનગર પોલીસે પકડી પડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો