સુરક્ષા ક્ષેત્રે ભવિષ્ય બનાવવાની સુવર્ણ તક, જાણીતી કંપનીમાં આવી સિક્યુરિટીની ભરતી
ગુજરાતની એક જાણીતી સુરક્ષા કંપની, શિલ્ડ સિક્યુરિટી એલએલપી, બાવળા (ગુજરાત) માં સુરક્ષા ક્ષેત્રે યુવાનો માટે રોજગારી લાવી છે. શિલ્ડ સિક્યુરિટી એલ.એલ.પી.માં સિક્યુરિટી ગાર્ડ્સની ભરતી પડેલ...
