નવા નરોડાના બ્રહ્મકુમારી સેન્ટર પર બ્રહ્માબાબા ની પુણ્યતિથિ ફૂલોથી સજાવી ઉજવાઈ
બ્રહ્માકુમારી સંસ્થાનના સ્થાપક લેખરાજ કૃપલાણી (બ્રહ્માબાબા)ની પુણ્યતિથિ ઉજવણી કરાઇ, તેઓએ ૧૯૬૯ની સાલમાં દેહ છોડયો હતો. બ્રહ્માકુમારીના ૧૦૦ દેશોમાં ૮૫૦૦ સેન્ટર્સ ધમધમે છે. બ્રહ્માબાબા ના પુણ્યતિથિ...
