ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ સોલા અને સાબરમતી પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારો ગાંધીનગર પોલીસ કમિશનરના તાબા હેઠળ
અમદાવાદ પોલીસ કમિશનરના તાબામાંથી ત્રણ પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારો ઓછા થવાથી શહેર પોલીસનું કામનું ભારણ ઓછું થશે. સોલા અને સાબરમતીના ક્યા વિસ્તારોનો સમાવેશ ગાંધીનગરમાં થશે...
