September 25, 2026

કેટેગરી: ગુજરાત

ગુજરાત

નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ,૨૦૨૫ સુધી તૈયાર થશે બ્રિજ

Ahmedabad Samay
અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ, નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનશે ઉત્તર ઝોનના નરોડા પાટિયા ખાતે બ્રિજ...
ગુજરાત

અમદાવાદ: પીએમ મોદીએ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી, ગુજરાતના 21 મળી દેશભરના કુલ 508 રેલવે સ્ટેશનની થશે કાયાપલટ

Ahmedabad Samay
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે રવિવારે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી  ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી છે. આ અંતર્ગત ગુજરાતના 21 મળી દેશભરના કુલ...
ગુજરાત

અમદાવાદ: દેશની રક્ષા માટે શહીદી વહોરનાર વીર સપૂત મહિપાલસિંહના આજે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર, CM પણ રહેશે ઉપસ્થિત

Ahmedabad Samay
શુક્રવારે સાંજે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સેના વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા, જેમાં એક હાલ અમદાવાદ ખાતે...
ગુજરાત

બનાસકાંઠા: વહેલી સવારે બનાસકાંઠામાં ધરા ધ્રૂજી, લોકો જીવ બચાવવા ભરઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડ્યા

Ahmedabad Samay
ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. ધરા ધ્રૂજી જતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે બનાસકાંઠા પંથકમાં...
ગુજરાત

તિસ્તા સેતલવાડ બાદ પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને ગુજરાત રમખાણોના કેસમાં મળ્યા જામીન

Ahmedabad Samay
ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં 2002ના રમખાણોના સંબંધમાં લોકોને ફસાવવાના ઈરાદા સાથે પુરાવાના કથિત બનાવટના કેસમાં ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) આરબી શ્રીકુમારને નિયમિત જામીન મંજૂર કર્યા છે....
ગુજરાત

અમદાવાદ – રાણીપ વિસ્તારમાં એક્ટિવા અને બીઆરટીએસ વચ્ચે થયો અકસ્માત

Ahmedabad Samay
અમદાવાદમાં ફરી એકવાર બીઆરટીસનો અકસ્માત થયો છે. એક્ટિવા અને બીઆરટીસ વચ્ચેના અકસ્માતમાં એક્ટિવા આગળથી બીઆરટીએસમાં ઘુસી જતા એક્ટિવા ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો...
ગુજરાત

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરુ થશે આ સર્વિસ

Ahmedabad Samay
અમદાવાદમાં જોય રાઈડનો આનંદ લોકોને ફરીથી માણવા મળશે. રીવરફ્રન્ટથી સાયન્સ સિટી સુધી હેલિકોપ્ટર જોય રાઈડ 12 ઓગસ્ટથી ફરી શરુ થશે. હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદનો ઉપરથી નજારો...
ગુજરાત

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગિરી 2027 સુધીમાં થઈ શકે છે પૂર્ણ

Ahmedabad Samay
માર્ચ 2023માં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓગસ્ટ 2026માં બુલેટ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી પરંતુ બુલેટ ટ્રેનના કામની પ્રગતિ અનુસાર રેલ્વે મંત્રાલયે હવે 2027માં ટ્રાયલ...
ગુજરાત

અમદાવાદ: થલતેજ-શીલજ બ્રિજ નીચે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, વીડિયો વાયરલ

Ahmedabad Samay
ગુજરાતમાં જાણે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ દ્વારા દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોય તેવા સમાચાર છાશવારે આપણી સામે...
ગુજરાત

અમદાવાદ – RTOમાં પસંદગીના નંબર મેળવનાર માટે યોજાશે ઈ ઓક્શન

Ahmedabad Samay
અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા એલ.એમ.વી. કારમાં GJ01-WN નવી સીરીઝ માટે ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે. પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા...