જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, જાણો સાપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા
તમારી લોકપ્રિયતાથી શત્રુ પરાસ્ત થશે. માન-પ્રતિષ્ઠા અને લાભના યોગ મજબૂત બનશે. સંપત્તિનો વિવાદ સમાપ્ત થશે. પારિવારિક સુખ-શાંતિ બનેલી રહેશે. વાહન ખરીદી માટે સમય ઉપયુક્ત છે....
