અમદાવાદ મનપાના 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજે 2364 જેટલા લોકોએ દાવેદારી માટે ફોર્મ ભર્યા
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મનપામાં સત્તાધારી પક્ષ ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખેંચતાણ જોવા મળી રહી છે. અમદાવાદના 48 વોર્ડની કુલ...
