મલેશિયાની મુલાકાત લેતા લાખો ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર, હવે UPI થી પણ પેમેન્ટ કરી કરી શકાશે વિદેશમાં, જાણો હજુ કેટલા દેશમાં થશે upi પેમેન્ટ
ભારતની ડિજિટલ ચુકવણી સિસ્ટમ, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ બીજી મોટી વૈશ્વિક સફળતા પ્રાપ્ત કરી છે. આ સફળ ‘મેક ઇન ઇન્ડિયા’ ટેકનોલોજીની ખ્યાતિ હવે દક્ષિણપૂર્વ...
