September 27, 2026
ગુજરાત

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ એન્ટ્રી મારતા શિક્ષણ વિભાગ થયુ સતર્ક

અમદાવાદની સ્કૂલમાં કોરોનાના કેસો આવતા શિક્ષણ વિભાગ સતર્ક થઇ ગયું છે, શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને આપી સૂચના આપી, શિક્ષકોના રસીના 2 ડોઝ લેવાઈ જાય તે સુનિશ્ચિત કરવું અને કોઈ બાળકમાં રોગના ચિન્હો જોવાય તો આરોગ્ય કેન્દ્ર અને DEOને તાત્કાલિક જાણ કરવી.

શિક્ષણ વિભાગે વાલીઓને પણ સૂચના આપી છે કે જો બાળકોમાં લક્ષણ દેખાય તો સ્કૂલે ન મોકલવા અને સ્કૂલોએ ઓફલાઈન સાથે ફરજિયાત ઓનલાઈન શિક્ષણ રાખવુ પડશે.

New up 01

Related posts

જીમ લોન્જ હવે સાઉથ બોપલમાં, જીમ લોનજની ૧૪મી બ્રાન્ચ થઇ લોન્ચ

Ahmedabad Samay

ટૂંક સમયમાં જ વોટ્સએપમાં એક એવું ‘ઓટો-ડિલીટ’ ટાઈમર ફીચર આવી રહ્યું

Ahmedabad Samay

કોરોનાના સારા સમાચાર ૩૫૦થી વધુ બેડ ખાલી, કોરોના થોડો ધીમો પડ્યો

Ahmedabad Samay

ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ સોલા અને સાબરમતી પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારો ગાંધીનગર પોલીસ કમિશનરના તાબા હેઠળ

Ahmedabad Samay

IIM અમદાવાદા દ્વારા MBA PGPXના 2024ની નવી બેચનું કરાયું વેલકમ, 148 વિદ્યાર્થીઓ છે સામેલ

Ahmedabad Samay

અમદાવાદ થી ગાંધીનગર મેટ્રો રૂટ, સમય અને ટિકિટનો દર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો