September 21, 2026
ગુજરાત

નરોડામાં ગુજરાતી શાળા નં.૦૧ માં દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ શહેર ગુજરાતી શાળા નં. ૧ નરોડા રોડ, ના પરિસરમાં માનવ સેવા ફાઉન્ડેશન, ઉક્તર્ષ મહિલા સેવા ટ્રસ્ટ ના ઉપક્રમે તેમજ CSC તેમજ શહેર કોટડા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી શાંખલા સાહેબ તથા સ્ટાફના સહયોગ થી દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં અમદાવાદ શહેરના મેયરશ્રી કિરીટભાઈ પરમાર, શહેર કોટડા પોલિસ સ્ટેશન ના પી.આઈ શ્રી પી.કે. શાંખલા સાહેબ, પાયલ કોમ્પ્યુટરના ધર્મવિરસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લાભાર્થી ઓ એ પી.આઈ શ્રી શાંખલા સાહેબ ના હસ્તે ઈ-શ્રમ કાર્ડ મેળવી આ સેમિનારનો લાભ મેળવ્યો

New up 01

Related posts

તજજ્ઞો અને આંકડાકીય અહેવાલો મુજબ,ખાંડની સમગ્ર કટોકટીનું મુખ્ય કારણ ભારતની ઈથેનોલ નીતિ જવાબદાર

Ahmedabad Samay

દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર

Ahmedabad Samay

અમદાવાદ – વધુ ફી મામલે ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ, FRCની માગ કરી

Ahmedabad Samay

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

Ahmedabad Samay

ગઈ કાલે થયેલ ૧૦૭ મા અંગદાનમા બ્રેઈનડેડ મનોજભાઇના લિવર તથા બે કિડનીના દાનથી ત્રણ વ્યક્તિઓનું જીવન બદલાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો