August 13, 2026
અપરાધગુજરાત

બાપુનગરમાં આવેલ ગજાનંદચાલીમાં દિપુ સિંધીના આંતકથી લોકો થયા બેહાલ.

બાપુનગરમા દિપુ સિંધીના આંતકથી લોકો બેહાલ થઇ ગયા છે, પોલીસને ફરિયાદ કરતા પણ આ લુખ્ખાતત્વ સામે કોઇ કાયદે સરની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે દિપુ સિંધી વધુ બેફામ બની ગયો છે.

https://youtube.com/shorts/AUuKSeUaTng?feature=share

ગત રોજ ગજાનંદચાલીમાં દિપુ સિંધી તથા તેના બજાણ્યા મિત્રો સાથે પુનમબેનના ઘર આગળ આવી બુમાબુમ કરતા હતા અને ગંદી ભિભસ્થ ગાળો બોલતા હોય જેથી પૂનમબેન બહાર આવી દિપુને પૂછ્યુ કેમ ગાળો બોલો છો તેમ કહેતા કોઇ કારણ વગર પુનમબેન સાથે બોલચાલી કરી તકરાર કરવા લાગેલા અને આ દિપૂ સિંધી સાથે આવેલ તેના બે મિત્રોને ઘરે લઈ આવી ઘરની બહાર લગાવેલ તથા અમારા પડોશમાં રહેતા કાશીબેન અને લતાબેના ઘરની બહાર લગાવેલ ટોરેન્ટ પાવરના મીટર તોડી નાખેલ અને ચાલી આવેલ દુકાનોના કાચ તોડી નાખ્યા હતા, બાઇક તોડફોડ કરી નુકશાન કર્યું અને આંતક મચાવ્યો હતો.

૧૦૦ નંબર ઉપર પોલીસ કન્ટ્રોલ રૂમમા ફોન કરી ગાડી બોલાવતા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતા દિપુ અને તેના સાગરીતો ફરાર થઇ ગયા હતા. ગજાનંદચાલીમાં રહેતા રહેવાસીઓની સરકાર અને પોલીસથી આશા વ્યક્ત કરેછે કે તેમને દિપુ સિંધીના આંતક માથી મુક્તિ અપાવે અને યોગ્ય ન્યાય કરે.

https://youtu.be/xKfeQK1-lIM

Related posts

અમદાવાદ: વરસાદ અંગે મહત્ત્વના સમાચાર, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી, 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ

Ahmedabad Samay

તલવારબાજ યશ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી જન્મ દિવસ છે.

Ahmedabad Samay

કિરીટભાઈ પરમાર એક કોમન મેન બન્યા મેયર

Ahmedabad Samay

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્રગીરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં અનેક વિસ્ફોટકજનક વિગતો

Ahmedabad Samay

અમદાવાદ: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ-અમરાઈવાડીમાં ભવ્ય સ્વાગત, વટવામાં કથામાં હાજરી આપશે

admin

રાજકોટમાં જુગારની રમઝટ જામી: પોલીસે ૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ૧૪ની ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો