August 12, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ ઉપ-મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આગામી વિધાનસભાની ચૂંટણી તેઓ નહિ લડે તેવી જાહેરાત કરી છે,

 

પાર્ટી જેને પણ ટીકીટ આપે, તેને જીતડવા જવાબદારી લીધી છે ત્યારે આ દિગજ્જ નેતાઓ ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે, દરમિયાન અન્ય કેટલાક મોટા નેતાઓ પણ ચૂંટણી ન લડવાના અંગે પણ જાહેરાત કરી શકે છે

 

Related posts

મ્યુનિ.કમિશનરની મંજુરી વગર ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

Ahmedabad Samay

વડોદરા: MS યુનિવર્સિટીમાં યોજાયેલા દર્શન રાવલના કોન્સર્ટમાં ઓવરક્રાઉડ થતાં ધક્કામુક્કી, 30 વિદ્યાર્થી બેભાન થયા

Ahmedabad Samay

અમદાવાદમાં ટાયર કિલર બંપ લાગવાની શરુઆત – રોંગ સાઈડમાં ગયા તો વાહનનું ટાયર ફાટ્યું સમજો

Ahmedabad Samay

પીએસઆઈ ભરતી કૌભાંડને લઈને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો જવાબ

Ahmedabad Samay

અમિતશાહે રાહુલ ગાંધીના સેનાના જવાનોની જાતિ અને ધર્મ જાણવાના નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને આ વાત કહેતા શરમ આવવી જોઈએ

Ahmedabad Samay

રાજ્યમાં ભારે વરસાદના કારણે 130 લોકોના મોત થયા, 39 તણાયા, 38 પર પડી વીજળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો