August 7, 2026
ગુજરાત

બજરંગ દળે જિલ્લા સ્તરે આતંકવાદ સામે ઇસ્લામિક જેહાદનું વ્યાપકપણે વિરોધ પ્રદર્શન કર્યું

બજરંગ દળ દ્વારા દર વર્ષે આયોજિત નૂહ, મેવાતમાં હિંદુ આસ્થા અને આદરના કેન્દ્ર એવા પ્રાચીન પાંડવ-યુગના નલ્લાહદ શિવ મંદિરની ધાર્મિક યાત્રા દરમિયાન ઇસ્લામિક જેહાદીઓએ તીર્થયાત્રીઓ પર ટેકરીઓ પરથી ભારે પથ્થરમારો, હિંસા, આગચંપી અને સીધી ગોળીઓ વરસાવી હતી.

આ હિંસામાં સેંકડો વાહનોને નુકસાન અને આગ લગાડવામાં આવી હતી.બે પોલીસ હોમગાર્ડના મોત થયા છે અને યાત્રાળુઓ અને બજરંગ દળના કાર્યકરો ઘાયલ થયા છે, જેના વિરોધમા આજ રોજ બજરંગ દળે જિલ્લા સ્તરે આતંકવાદ સામે ઇસ્લામિક જેહાદનું  વ્યાપકપણે પ્રદર્શન કર્યો છે.

https://youtu.be/-Ief-YNZumM

Related posts

રામોલમાં  અસામાજીક તત્વોએ હાથમાં તલવાર અને ડંડા જેવા હથિયારો સાથે આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી છે

Ahmedabad Samay

બિલ ગેટ્‍સે ગુજરાતના મહેમાન તરીકે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

Ahmedabad Samay

રાત્રે એક વાગ્યે શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝગડો કરી પત્નીને કાઢી મુકતા મહિલાએ ૧૮૧ પર ફરિયાદ કરી

Ahmedabad Samay

પ્રાંતિજ સહિત તાલુકા મા ઉનાળાની આરંભેજ અષાઢી માહોલપ્રાંતિજ સહિત તાલુકા મા ઉનાળાની આરંભેજ અષાઢી માહોલ

Ahmedabad Samay

એપોલો હોસ્પિટલમાં કામ કરતી મહિલાઓ ને હોસ્પિટલ મેનેજમેન્ટના નિર્ણયથી બંધ કરતા મહિલાઓ ના પરિવારો ઉપર આભ તૂટ્યું, હોસ્પિટલ બહાર કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

Ahmedabad Samay

લોકડાઉન કરો અથવા નિયમો કડક બનાવો આ પ્રકારે લાચાર તંત્રથી કોરોના કાબુમાં નહી આવે: હાઇકોર્ટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો