August 8, 2026
ગુજરાત

મણિનગરમાં લૂંટના ઈરાદે ફાયરીંગ, ટોળાએ ભેગા થઈ જતા આરોપીને પકડી પાડ્યો, ફિલ્મી સ્ટાઈલના દ્રશ્યો સર્જાયો

અમદાવાદના મણિનગરમાં વૃંદાવન જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટની કોશિસ સાથે ફાયરીંગ કર્યું હતું. ત્યારે ટોળું ભેગું થઈ જતા તેને હવામાં ફાયરીંગ કર્યું હતું. દેવું થઈ જતા લૂંટનો પ્રયાસ કર્યાનું જણાવ્યું હતું. દેશી પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ મળ્યા છે. દિવસ દરમિયાન રેકી કર્યા બાદ દુકાનને ચોરી કરવા માટે ટાર્ગેટ બનાવી હતી. આરોપી આર્મી જવાન છે અને દેવું થઈ જતા તેને લૂંટનો પ્લાન કર્યો હતો.

અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ એક પછી એક ઘટનાઓ મામલ લાગી રહ્યું છે. અસમાજિત તત્વોનો આતંક અગાઉ સામે આવ્યો છે ત્યારે 24 કલાકમાં ગુંડાગિરીની બીજી ઘટના સામે આવી હતી.

દેવું વધી જતા આર્મીના જવાને લૂંટના ઈરાદા સાથે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જો કે, આ ઘટના બાદ સ્થાનિકોએ આરોપીને ઝડપી પાડ્યો હતો.  જ્વેલર્સમાં એક શખ્સ રીવોલ્વર લઈને ત્રાટક્યો હતો ત્યારે જ્વેલર્સના માલિકે પ્રતિકાર કર્યો હતો. આસપાસના સ્થાનિકો એકઠા થઈ ગયા અને આરોપીને ઝડપી  પાડ્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત છે અને તે રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે તેમજ આર્મી જવાન તરીકે ફરજ બજાવે છે.  હાલમાં શેખેન્દ્રસિંહ સામે આર્મ્સએક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

Related posts

નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ અનુસાર, જીટીયુ –જીએસપી સમગ્ર દેશમાં 71માં સ્થાને

Ahmedabad Samay

HIGHFLY INFOCARE માં વર્ક ફ્રોમ હોમ કમાવાની તક

Ahmedabad Samay

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

અમદાવાદમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ સામે સવાલો, જાણો કેટલા નોંધાયા કેસો

Ahmedabad Samay

ધ કશ્મીર ફાઇલ મુવી જોવા એમ.કે.ચશ્મા ઘર દ્વારા આપવામાં આવી આકર્ષક ઓફર

Ahmedabad Samay

આ સપ્તાહ કાર્ય ક્ષેત્રેમાં ઘણા જાતકો ને થશે ફાયદો નુકશાન જાણો આ સપ્તાહનું રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી પાસેથી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો