September 24, 2026
ગુજરાતરાજકારણ

હાર્દિકભાઈ પટેલે: નળકાંઠા વિસ્‍તારની સગર્ભા બહેનોને ત્રણ સોનોગ્રાફી અને ડોક્‍ટર તપાસ નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે.

અખંડ ભારતના શિલ્‍પી અને લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મજયંતિ નિમિત્તે વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામ ખાતે સામાજિક એકતા સંમેલન અને સેવાકાર્યોમાં વિરમગામ (અમદાવાદ ગ્રામ્‍ય)ના ભાજપના ધારાસભ્‍ય હાર્દિકભાઈ પટેલે હાજરી આપી તથા મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત લોકોને સંબોધન કર્યું હતું.

ગામની ત્રણ વિધવા બહેનને સિલાઈ મશીન, પાંચ દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓને ત્રણ પૈડાં વાળી સાયકલ તથા કુપોષિત બાળકોને પોષિત કીટ વિતરણ કરવામાં આવી હતી.સામાજિક સંમેલનના માધ્‍યમથી દરેક ગામડાઓમાં એકતાના સૂત્રમાં લોકોને એકજુટ કરીને ગામના વિકાસને મહત્‍વમાં આપવામાં આવશે.

આ તકે વિરમગામ (અમદાવાદ ગ્રામ્‍ય)ના ભાજપના ધારાસભ્‍ય હાર્દિકભાઈ પટેલે સંકલ્‍પ કર્યો છે કે નળકાંઠા વિસ્‍તારની સગર્ભા બહેનોને ત્રણ સોનોગ્રાફી અને ડોક્‍ટર તપાસ નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે.ᅠ

Related posts

ગુજરાતમાં પણ કોક્રોચ જનતા પાર્ટીની એન્‍ટ્રી, યુવા નેતા મનીષ બ્રહ્મભટ્ટને નેતૃત્‍વ સોંપવામાં આવ્‍યું

Ahmedabad Samay

રક્તદાન કરી દશરથ પુરોહિતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

Ahmedabad Samay

અમદાવાદના કુબેરનગરમાં મોડી રાત્રે થઇ હત્યા, હત્યા કરી આરોપી થયા ફરાર

Ahmedabad Samay

અમદાવાદ: આમ આદમી પાર્ટીને બે દિવસમાં લાગ્યો બીજો મોટો ફટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ છોડ્યો પક્ષ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

અખબારનગર અંડર પાસમાં પુરઝડપે જતી બીઆરટીએસ બસ અંડર પાસની દિવાલ સાથે ધડાકાભેર ટકરાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો