July 26, 2026
Other

મૌલિક શાહે હાર્દિક હુંડિયાના નેતૃત્વમાં મોદી રાજ માં હાર્દિક વ્યંગચિત્ર આયુષ્માન ભારતનું વિમોચન કર્યું

 

મોદી રાજમાં હાર્દિકના વ્યંગચિત્રના વિશેષ બુક પ્રકાશિત થવાનાં સમાચાર મોદીજી સુધી જલદી પહોંચે અને આદરણીય વડાપ્રધાન મોદીજી આ બુક નું તેમના હાથે વિમોચન કરે: મૌલિક શાહ*

સ્ટાર રિપોર્ટ મેગેઝિન દ્વારા આયોજિત મોદી રાજ માં હાર્દિકના વિશેષ અંકના વ્યંગચિત્ર નું વિમોચન બી. વેલ્ધી કન્સલ્ટન્સ પ્રા. લિમિટેડ નાં માલિક શ્રી મૌલિક શાહના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મૌલિક શાહે હાર્દિક હુંડિયાને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે હાર્દિક હુંડિયા જીએ આ વ્યંગચિત્ર દ્વારા મોદીજીના કાર્યોને સામાજિક અને રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.સ્ટાર રિપોર્ટના એડિટર-ઈન-ચીફ હાર્દિક હુંડિયાએ તેમને ત્રિરંગાનો દુપ્પટો અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે સ્ટાર રિપોર્ટના સહ સંપાદક રશ્મિ દવે, જાગરણ જંકશનના આશુતોષ ગુપ્તા અને શ્રદધા રાયબાન હાજર રહ્યા હતા.

Related posts

બાગેશ્વર ધામના પ.પૂજય ધીરેન શાસ્ત્રીનું ચાણક્યપુરી ના બદલે ઓગણજમા દરબાર યોજાશે

Ahmedabad Samay

ચૂંટણી પરિણામ

Ahmedabad Samay

બ્રહ્માકુમારીઝના આંતરરાષ્‍ટ્રીય સ્‍પીકર શિવાની દીદીએ જણાવ્‍યુ હતુ.  કે જે વસ્‍તુને શોધવા આપણે બહાર ફાફા મારીએ છીએ તે વસ્‍તુતો આપણી અંદર જ હોય છે

Ahmedabad Samay

“ગુરુ વંદના મંચ” નાં સંતોને વિશિષ્ટ કામગીરી બદલ “એવોર્ડ – સર્ટીફીકેટ” એનાયત થયેલ

Ahmedabad Samay

આેઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં હોળીની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

મે મહિનામાં તાપમાન ૪૫ને પાર જવાથી લૂ ની શક્યતાઓ: અંબાલાલ પટેલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો