August 13, 2026
ગુજરાતમનોરંજન

ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી,ગોધરા’ (ચેપ્‍ટર-૧) ૧ માર્ચે થશે રીલીઝ

૨૦૦૨માં સર્જાયેલ ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી : ગોધરા’ (ચેપ્‍ટર-૧) રીલીઝ થઈ રહી છે. જોગાનુજોગ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે આ ફિલ્‍મ ઓમ ત્રિનેતર ફિલ્‍મ્‍સના નેજા હેઠળ આ ફિલ્‍મ આગામી ૧લી માર્ચના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્‍મના નિર્માતા બી.જે. પુરોહિત અને રામકુમાર પાલ છે અને એમ.કે. શીવાકાસ દ્વારા રીલીઝ થઈ રહી છે.

ફિલ્‍મમાં રણવીર શુરી, મનોજ જોષી, હીતુ કનોડીયા, ડેનીશા ધુનરા, અક્ષિતા રામદેવ, રાજીવ સુરતી, ગણેશ યાદવ જેવા કલાકારો કામ કરી રહ્યા છે.

ગોધરા ખાતે સાબરમતી એક્‍સપ્રેસ ટ્રેન સળગાવવામાં આવતા ૫૯ કાર સેવકો જીવતા સળગી મર્યા હતા. જેના પગલે મોટાપાયે તોફાન ફાટી નીકળેલ. આ ટ્રેન ગોધરાથી અમદાવાદ જઈ રહેલ. ફિલ્‍મનું ટિઝર બહાર પડી ગયુ છે.

Related posts

Urvashi Rautela: શું ઉર્વશી રૌતેલા 190 કરોડના બંગલામાં શિફ્ટ થઈ છે? આ દિગ્ગજ ફિલ્મ નિર્માતા તેના પાડોશી છે!

Ahmedabad Samay

અમદાવાદ કોર્પોરેશનની સિલિંગ ઝુંબેશ સામે રિલીફ રોડ પર વેપારીઓનો વિરોધ

Ahmedabad Samay

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Ahmedabad Samay

બેંક ઓફ બરોડામાં દેખાયો સોસિયલડીસ્ટેન્સ નો અભાવ

Ahmedabad Samay

રાજ શેખાવતે સરકારને કરી ઓફર, શેખાવત પેલેસ હોટલ કોવિડ દર્દીઓના ઉપયોગમાં લેવા કરી ઓફર

Ahmedabad Samay

કોર્પોરેશન દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ધમધમતા પેઈંગ ગેસ્ટ અને કોમર્શિયલ એકમો સામે કડક વલણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો