August 13, 2026
ગુજરાત

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરીને પરત આવેલા ભક્તોની હાર્દિક પટેલે મુલાકાત કરી

યાત્રા ધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરીને પરત આવેલા તમામ માતા-બહેનો સાથે ધારાસભ્ય હાર્દિક પટેલે રૂબરૂ મુલાકાત કરીને તેમના અનુભવ સાંભળ્યા હતાં.


વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વડીલોના આશીર્વાદ મળે એટલે જગ જીતી જવાય. હાલ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિરમગામ વિધાનસભાના વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના ૫૬૦૦ લોકોને પરિક્રમા અર્થે અંબાજી મોકલવામાં આવ્યા હતા.

Related posts

૧૨૦૦ બેડમાં સેવા આપતા એક સેવકની આંખો દેખી વ્યથા,એક સામાન્ય નાગરિક ની લાગણી : મજાક ના સમજતા કોરોના ને

Ahmedabad Samay

અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત દ્વારા ધૈર્યરાજસિંહ ને બચાવવા જુમબેશ ચલાવી

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક વરસાદ માટે રેડ એલર્ટ અપાયું,

Ahmedabad Samay

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન ધસી પડી હતી

Ahmedabad Samay

જીમ લોન્જની ૧૪મી બ્રાન્ચ હવે સાઉથ બોપલમાં,ધ ગ્રેટ ખલી કરશે ઉદ્ઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો