August 7, 2026
ગુજરાત

રઘુનાથ હાઈસ્કૂલ ખાતે મ્યુનિ. શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનું વિદાય અને સન્માન સમારોહ આયોજન કરાયું

ગત રોજ અમદાવાદના બાપુનગર ખાતે આવેલ રઘુનાથ સ્કૂલ ખાતે સરકારી શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનો વિદાય અને સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં બાપુનગર વિધાનસભાના MLA શ્રી દિનેશભાઇ કુશવા ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા શિક્ષકોને ટ્રોફી અને શાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યો હતો અને અંતે પ્રતિભોજન કરવામાં આવ્યું હતું.

Related posts

ચેતી જજો સાબરમતી નદી, કાંકરીયા લેક અને ચંડોળા તળાવમાંથી મળ્યો કોરોના

Ahmedabad Samay

બાયકોટ ચાઈના ને પ્રોત્સાહન આપવા એમ.કે ચશ્માં ઘરની લોભામણી સ્કીમ

Ahmedabad Samay

અસારવામાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા મારવાની ધમકી અપાઈ

Ahmedabad Samay

જેતલસરમાં સૃષ્ટિના હત્યારા જયેશના ૦૬ દિવસના રિમાન્ડ મંજુર

Ahmedabad Samay

ભારતથી આવતી ફ્લાઇટ પર કેનેડામાં વધુ એક મહિનો પાબંદી

Ahmedabad Samay

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો 

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો