September 29, 2026
Other

જામનગર લોકસભા પરિણામ અપડેટ.

ભાજપના પૂનમબેન માડમ 218037 મતો મળ્યા, કોંગ્રેસના જે. પી. મારવિયાને મતો 143221 મળ્યા: બીજેપીના ઉમેદવાર પૂનમબેન માડમ 74816 મતો થી આગળ : મંડીમાં કંગનાને 25389 વોટની લીડ: કોટામાં ભાજપના ઓમ બિરલા 6443 મતોથી આગળ:. મધુબની લોકસભા બેઠક પરથી ભાજપના અશોક યાદવ 15000 મતોથી આગળ: રાજીવ પ્રતાપ રૂડી સારણથી ડો. રોહિણી આચાર્યથી આગળ.

અમેઠી સીટ પર સ્મૃતિ ઈરાની 13954 વોટથી પાછળ અમેઠી સીટ પર 4 રાઉન્ડની મતગણતરી બાદ બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાની 13954 વોટથી પાછળ છે. તેમને 29122 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માને 43076 વોટ મળ્યા.

Related posts

રાજસ્‍થાન મ્‍યુનિસિપલ ચૂંટણીમાં ભાજપે અનેક મ્‍યુનિસિપલ કોર્પોરેશનો જીત્‍યા

Ahmedabad Samay

ઇ-મેઇલ દ્વારા અમદાવાદ સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

Ahmedabad Samay

ગીર સોમનાથમાં ભાજપનો વિજય

Ahmedabad Samay

ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થશે,આ રીતે હીટવેવથી પોતાનો કરો બચાવ

Ahmedabad Samay

કરણી સેનાના અધ્યક્ષની હત્યાના કચ્છમાં પડયા પડઘાં

Ahmedabad Samay

21 જુલાઈએ મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો