September 27, 2026
ગુજરાત

કલ્યાણપુર,ભરત્તારપુરા ગામ ના રહિશો વડે જોગણી માતા મંદિર, ભાર્ગવ રોડ ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું

ગત રોજ મકરસંક્રાતિ ના પાવન પર્વ નિમિતે કલ્યાણપુર, ભરત્તારપુરા ગામ ના રહિશો વડે જોગણી માતા મંદિર, ભાર્ગવ રોડ ખાતે સુંદરકાંડ સાથે સાથે સ્નેહમિલન નુ આયોજન કરવામાં આવ્યુ હતું અન પ્રસાદ વિતરણ પણ રાખવામાં આવ્યું હતું,

સુંદરકાંડ દરમિયાન પરપ્રાંતીયો, સિનિયોર્સીટીઝન  અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

Related posts

નવસારી ACB ટ્રેપઃ રૂ.40 હજારની લાંચ લેતા મદદનીશ ઇજનેર ઝડપાયો, નાયબ કાર્યપાલક ઇજનેર સામે પણ કાર્યવાહી

admin

અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

Ahmedabad Samay

જોધપુર વોર્ડમાં કોંગ્રેસના 3 ઉમેદવારોના ફોર્મ લઇ અન્ય ઉમેદવાર છુમંતર

Ahmedabad Samay

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર

Ahmedabad Samay

ભાજપ કાર્યકરોની સેન્સ પ્રક્રિયામાં બબાલ થતા મારામારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો