August 9, 2026
ગુજરાત

સ્વતંત્રતા દિન નિમિત્તે શ્રી રાકેશસિંહ રામવીરસિંહને MSM સર્ટિફિકેટ એનાયત કરાયું

આજ રોજ સ્વતંત્રતા દિન નિમિત્તે શ્રી રાકેશસિંહ રામવીરસિંહને MSM સર્ટિફિકેટ એનાયત કરાયું, પોલીસ સેવાની કારકીર્દી દરમ્યાન વિવિધ પોલીસ સ્ટેશનોમાં તથા ક્રાઈમ બ્રાન્ચમાં સંખ્યાબંધ ગુન્હાઓ શોધવાની કરેલી મહત્વની કામગીરી બદલ તેમને POLICE MEDAL FOR MERITORIOUS SERVICE (MSM): INDEPENDENCE DAY-2025 થી એનાયત થતાં વ્યક્તિગત રીતે અને અમદાવાદ શહેર પોલીસ વતી હ્રદયપૂર્વક અભિનંદન અને આ પ્રશંસાપત્ર આપવામાં આવ્યું હતું.

Related posts

જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે.

Ahmedabad Samay

આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી, 7થી 11 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા

Ahmedabad Samay

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay

ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયુ

Ahmedabad Samay

કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સ પર રોક લગાવવા પર હાઈકોર્ટમાં કરેલી અરજી મામલે આજે સુનાવણી

Ahmedabad Samay

શહેરના અગ્રણી ઔદ્યોગિક વિસ્તાર ગણાતા નરોડા GIDCમાં એક ફેક્ટરીમાં અચાનક લાગી ભીષણ આગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો