September 24, 2026
ગુજરાત

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે અનંતચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

નરોડાના શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેનું અનંત ચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું, ગણેશ ચતુર્થી દરમિયાન ફ્લેટના તમામ રહીશો દ્વારા હળીમળી શ્રી ગણેશજીની સેવા ચાકરી કરવામાં આવી હતી, રોજ સવાર સાંજ સૌ રહીશો દ્વારા મળીને આરતી કરવામાં આવતી અને જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,

ચતુર્થી દરમ્યાન શ્રી સત્યનારાયણ ની પૂજાનું આયોજન કરવાના આવ્યું હતું, આજ રોજ સૌ રહીશો દ્વારા ગણેશજીના વિસર્જન કરવામાં આવ્યા હતા, ફ્લેટના કમિટી મેમ્બરો દ્વારા ચતુર્થીનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે માટે સૌ ફ્લેટના રહીશો એ કમિટી મેમ્બરોનો આભાર માન્યો હતો

Related posts

વડોદરામાં લવ જેહાદના કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો

Ahmedabad Samay

ગૃહ વિભાગ દ્વારા ૧૦૫ જેટલા IPS/SPS અધિકારીઓની બદલી અને પ્રમોશનનો આદેશ જારી કરવામાં આવ્યો

Ahmedabad Samay

ગુજરાતના માથે ૩,૨૦,૮૧૨ કરોડનો કરજો, કરજો કરી આતો કેવો વિકાસ ?

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ – વિજુ સિંધીની રેડ કોર્નર નોટિસ રદ કરવા હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

આ વર્ષે સાદગીથી યોજાશે રથયાત્રા, ૫૦ થી ઓછા લોકો રહેશે હાજર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો