August 8, 2026
ગુજરાત

અંબાજી ફોરેસ્ટ ખાતે જમીન ખાલી કરાવવા ગયેલ પોલીસ અને અન્ય અધિકારીઓ પર તીર-કામઠા દ્વારા હુમલો કરાયો

અંબાજી ફોરેસ્ટ ખાતે જમીન ખાલી કરાવવા મામલે મોટું ધીંગાણું થવા પામ્યુ છે, હુમલામાં ૪૦ થી ૫૦ પોલીસકર્મીઓ અને ફોરેસ્ટ અધિકારીઓ થયા ઘાયલ, હુમલાખોરોએ તીર-કામઠાનો ઉપયોગ કરતાં ભારે અજંપાભરી સ્થિતિ થઈ, પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પોલીસને અંબાજી બોલાવવામાં આવી,

Related posts

નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરતા રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પાણીનું નિકાલ કરવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay

અમદાવાદના કૃષ્ણનગરમાં જ્યોતિ ગોલ્ડ પેલેસ જવેલર્સની દુકાનમાં તોડફોડ કરી

Ahmedabad Samay

નવા શૈક્ષણિક સત્ર પ્રમાણે છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ આપવામાં આવે

Ahmedabad Samay

સાઈ ગણેશ ગૃપ “કર્ણાવતી ચા મહારાજા” ચાપાનેર સોસાયટી વાડજ દ્વારા સુંદરકાંડનું આયોજન કરાયું

Ahmedabad Samay

આજ રોજ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની મિટિંગ યોજાઇ.

Ahmedabad Samay

સુરતમાં કપલ બોક્સની અંદર દુષ્કર્મ, પરિણીતાના ફોટો પાડી બ્લેકમેલ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો