August 8, 2026
Other

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ધાબળા વિતરણ કરવામાં આવ્યા

માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ શ્રી મતિ બબીતા જૈન ગ્રુપ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ગરીબ ભાઈઓ અને બહેનો ને 50 જેટલા ધાબળા વિતરણ કરવામાં આવ્યા,

આ કાર્યમાં માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ શ્રી મતિ બબીતા જૈન,નિમેષ જૈન,જીતેન્દ્ર જૈન,અજય ભાઈ દવે,ટ્રસ્ટી મધુબેન પટેલ, જયદીપ પંચાલ, એસલીન ભાઈ, પૂરણ ભાઈ,રાજન ભાઈ અને સંજય ભાઈ દ્વારા સેવા કરવમાં આવી હતી અને જનકલ્યાણ કાર્ય કરવામાં આવ્યું હતું

Related posts

નિશા ચેતનભાઈ રાજપૂતએ  રેસલિંગ ફેડરેશન કપ (સિનિયર વર્ગ) માં બ્રોન્ઝ મેડલ જીત્યો

Ahmedabad Samay

બ્રહ્માકુમારીઝના આંતરરાષ્‍ટ્રીય સ્‍પીકર શિવાની દીદીએ જણાવ્‍યુ હતુ.  કે જે વસ્‍તુને શોધવા આપણે બહાર ફાફા મારીએ છીએ તે વસ્‍તુતો આપણી અંદર જ હોય છે

Ahmedabad Samay

ભારતીય વાયુસેનાનું AN-32 Aircraft આસામના જોરહાટ એરબેઝ પર અકસ્માતનો ભોગ બન્યું

Ahmedabad Samay

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

નાગલધામ પરિવાર દ્વારા અંબાજી ગિયોડ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ અને લોકડાયરા નુ આયોજનકરાયું હતું

Ahmedabad Samay

નરોડા ખાતે આવેલ DSC સ્કૂલ દ્વારા ૭૭મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો