August 9, 2026
ગુજરાત

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન ના પાટા પર સુતા ૧૫ મજુરો આવ્યા ટ્રેનની અડફેટે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેનના પાટા પર સુતેલા પ્રવાસી મજુરો ઉપરથી માલગાડી પસાર થતા ૧૫ જેટલા મજૂરોના મોત નિપજયા,

એક ખાનગી કમ્પનીમાં કામ કરતા મજુરો રેલ્વેના પાટા પર સુઈ ગયા હતા, સવારે વહેલા ૦૬ વાગ્યાનો સમય હોવાના કારણે તમામ લોકો ઊંઘમાં હતા અને કોઈને ગાડીનો ખ્યાલ ન આવ્યો અને ટ્રેન તમામ મજુરો પરથી પસાર થઈ ગઈ.

ઔરંગાબાદના જાલના રેલ્વે સ્ટેશન લાઈન પાસેના ફ્લાયઓવર પાસેના પાટા પર પ્રવાસી શ્રમિકો ઊંઘી રહ્યા હતા. લોકડાઉન ના કારણે ઘણા લોકો અનેક જગ્યાએ ફસાયા છે, પોતાના વતન જવા માટે અમુક લોકો રેલ્વે ટ્રેક નો રસ્તો અપનાવી પોતાના ઘર તરફ  જઈ રહ્યા છે તેજ રીતે આ મજૂરો એ છત્તીસગઢ જવા માટે  રેલ્વે ટ્રેક નો માર્ગ લઇ રવાના થયા હતા અને રાત્રે આરામ કરવા માટે રેલ્વે પાટા પાસે આરામ કરી રહ્યા હતા અને માલગાડી એ ૧૫ જેટલા મજૂરોને અડફેટમાં લીધા,

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ મૃત ના પરિવાર ને ૦૫-૦૫ લાખની સહાયતા જાહેર કરી.

Related posts

અંતિકા મરીન્ટાઇમ એકેડમી દ્વારા મર્ચન્ટ નેવીમાં બનાવો ઉજ્જવળ ભવિષ્ય

Ahmedabad Samay

લોકડાઉન૪.૦ માં ગુજરાતમાં શુ ખુલશે અને શુ નહિ ખુલ્લે, સાંજ સુધી થશે જાહેરાત

Ahmedabad Samay

CM ના ફોટો શેસને જનતા રોષે ભરાઈ,CM ભુપેન્દ્ર પટેલે દ્વારા છત્તીસગઢમાં પુર ગ્રસ્તોને સહાય મોકલતા ભાજપનો ઝંડો બતાવતા સોશિયલ મીડિયા પર ફોટા મુક્ત લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

સનાયા અને પ્રિશા નીરજસિંહ ભદૌરિયા દ્વારા શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ માટે દાન આપ્યું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

Ahmedabad Samay

લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ,ટેક્સ રીબેટની મુદત વધારીને 15 જુલાઈ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો